અમરીશ ડેરે કહ્યું કે ગુજરાત વિધાનસભામાં ઢોર નિયંત્રણ મુદ્દે સરકારે શું કર્યું હતું?
પ્રકાશિત
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં માલધારી સમાજે આંદોલન કર્યું હતું અને સરકારે બિલ પાછું ખેંચી લીધું છે.
કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરે વિધાનસભામાં પશુ નિયંત્રણ બિલ સહિત અનેક મુદ્દાઓ પર થયેલી ચર્ચા મુદ્દે બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
