ગુજરાત વિધાનસભા ચૂંટણી : ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખરેખર ભાજપને ટક્કર આપી રહી છે?

વીડિયો કૅપ્શન, Gujarat Ni Vaat-1: ગુજરાતમાં AAP ખરેખર BJPને ટક્કર આપી રહી છે?
પ્રકાશિત

ગુજરાતમાં આવનારા મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે.

ભાજપ, આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ પૂરજોશથી મહેનત કરી રહ્યા છે.

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના લોકોને ફ્રી સેવાઓ આપીને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો બીજી તરફ ભાજપ વડા પ્રધાન મોદીને આગળ કરીને આ ચૂંટણી લડી રહી છે.

પરંતુ શું ખરેખર આપ કૉંગ્રેસને પાછળ છોડીને ભાજપને ટક્કર આપી શકશે ખરી?

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન