Navratri Dandiya : ગુજરાતના સંખેડામાં બનતા આ ડાંડિયા છેક અમેરિકામાં પણ વખણાય છે

વીડિયો કૅપ્શન, ગુજરાતનું એ ગામ જે ખેલૈયાઓ માટે દાંડિયાની અમેરિકા સહિતના દેશોમાં નિકાસ કરે છે
પ્રકાશિત

છોટા ઉદેપુરના સંખેડામાં બનતા ડાંડિયાથી આ નવરાત્રીમાં છેક અમેરિકાના ખેલૈયાઓ રમઝટ બોલાવશે. કેમકે અહીંના ખરાડી સમાજના પરિવારો ડાંડિયાની વિદેશમાં નિકાસ કરે છે.

સંખેડામાં ચાર પેઢીથી આ પરિવારો ડાંડિયા બનાવવાની કળાને આગળ ધપાવી રહ્યા છે. તેઓ સાગને છેક ઇન્દૌરથી મંગાવે છે.

તેમાંથી કઈ રીતે બને છે ડાંડિયા તે જુઓ આ અહેવાલમાં.

વીડિયો : નરેન્દ્ર પેપરવાલા/દિતિ બાજપેઈ

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન