અલઝાઇમર્સ : એવી બીમારી જેમાં વ્યક્તિ પરિવારજનોને પણ ઓળખી નથી શકતી

પ્રકાશિત

આ કહાણી છે એ મહિલાની જેઓ પોતાની માતાને બાળકની જેમ સાચવે છે.

ગાઝિયાબાદનાં 44 વર્ષીય પ્રિયાના માતા વિજયાની યાદ શક્તિ ધીરે ધીરે જતી રહી.

પ્રિયાએ માતાની અલઝાઇમરની સારવાર કેવી રીતે કરી,

બાળકની જેમ માતાની કેવી રીતે સંભાળ લે છે તે જૂઓ આ વીડિયો અહેવાલમાં....

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો