મહસા આમિની : ઈરાનમાં હિજાબ પહેરવાના મુદ્દે અટકાયતમાં યુવતીના મૃત્યુ બાદ હિંસાત્મક વિરોધ પ્રદર્શન

વીડિયો કૅપ્શન, ઈરાનમાં હિજાબ બન્યો હિંસાત્મક વિરોઘનું મૂળ
પ્રકાશિત

કથિતરૂપે હિજાબને યોગ્ય રીતે ન પહેરવા બદલ ઈરાનની પોલીસે એક મહિલાની ધરપકડ કરી હતી.

કસ્ટડીમાં જ તેમનું મોત થઈ જતા સમગ્ર દેશમાં હિંસક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળતા અત્યાર સુધીમાં 9 લોકોનાં મોત થયા છે.

અધિકારીઓનું કહેવું છે કે મહસા આમિનીનું મૃત્યુ કુદરતી છે પણ પરિવાર કહે છે કે પોલીસે તેમના પર હુમલો કર્યો હતો.

બીબીસી પર્શિયન સર્વિસના રાના રોહિમપુરનો આ રિપોર્ટ જોઈએ.

નોંધ: આ વીડિયો અહેવાલના કેટલાક દૃશ્યો આપને વિચલિત કરી શકે છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન