જિગ્નેશ મેવાણીને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરાયા બાદ શું બોલ્યા?

વીડિયો કૅપ્શન, Jignesh Mevani ને વિધાનસભામાંથી સસ્પેન્ડ કરાયા બાદ શું બોલ્યા? - GUJARAT
પ્રકાશિત

ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જિજ્ઞેશ મેવાણીને વિધાનસભામાંથી કૉંગ્રેસના અન્ય ધારાસભ્યો સાથે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

જે બાદ બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગુજરાતની ચૂંટણી માટે કૉંગ્રેસનો પ્રચાર કરવા ક્યારે આવશે, એ અંગે પણ તેમણે વાત કરી હતી.

જિગ્નેશ મેવાણી
લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન