નોઇડા : એ મહિલા જેમણે પ્લાસ્ટિકના કચરાના નિકાલ માટે અનોખી પહેલ શરૂ કરી

વીડિયો કૅપ્શન, પ્લાસ્ટિકના કચરાના નિકાલ માટે મહિલાની અનોખી પહેલ
પ્રકાશિત

દિલ્હી નજીક નોઇડાના કેટલાક લોકોએ પ્લાસ્ટિકના કચરાના નિકાલ માટે એક અનોખી પહેલ શરૂ કરી છે.

પ્લાસ્ટિકના નકામા કચરાને રિસાઇકલ કરવા ફેકટરી પર મોકલવામાં આવે છે. અહીં કચરામાંથી ફરી ઉપયોગમાં લઈ શકાય તેવી વસ્તુઓ બનાવવામાં આવે છે.

સ્વચ્છતાની આ ઝુંબેશમાં આઈપીસીએ નામની એક સ્વયંસેવી સંસ્થા નાગરિકોની મદદ કરી રહી છે. જુઓ આ વિશેષ વીડિયો અહેવાલ...

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન