તાપી : એ એન્જિનિયર મહિલા જેણે મશરૂમની ખેતી કરીને અઢળક રૂપિયા રળ્યા
પ્રકાશિત
અંજનાબહેન ગામિત ગુજરાતનાં એવાં મહિલા ખેડૂત છે, જેઓ એન્જિનિયર છે
પરંતુ નોકરી કરવાને બદલે તેમણે મશરૂમની ખેતી કરવાનું પસંદ કર્યુ અને હાલમાં સારી એવી આવક મેળવી રહ્યાં છે.
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના નાની ચીખલી ગામમાં રહેતા અંજનાબહેન ગામિતે વર્ષ 2015માં ઘરના જ પાર્કિંગ એરિયામાં મશરૂમની ખેતી કરવાનું શરૂ કર્યુ.એ ખેતીએ એમને અઢળક કમાણી કરી આપી. જુઓ, આ વીડિયો અહેવાલ...

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
