You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ફાઇબરના ગૅસ સિલિન્ડર જેણે મહિલાઓની જિંદગીને સરળ બનાવી દીધી
પ્રકાશિત
હવે ભારેખમ ગૅસ સિલિન્ડરને સ્થાને નવા ફાઇબરના સિલિન્ડર બજારમાં આવ્યા છે.
ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન લિમિટેડના મૅન્યુફૅક્ચરર અને ડિસ્ટ્રિબ્યુટરનું કહેવું છે કે, ફાઇબર સિલિન્ડર વજનમાં હળવા છે અને તેમાં ઘણાં વધારાનાં સુરક્ષા પાસાં છે.
હૈદરાબાદમાં, આઈઓસીએલે 2021માં તેને રજૂ કર્યો હતો.
મોડેથી, તે ગામડાં અને નાનાં નગરોના ગ્રાહકોને પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો