તામિલનાડુ : પતિને છૂટાછેડા આપી અન્ય મહિલા સાથે પ્રેમલગ્ન કરનાર મહિલાની કહાણી

વીડિયો કૅપ્શન, પતિને છૂટાછેડા આપી અન્ય મહિલા સાથે પ્રેમલગ્ન કરનારાં મહિલા
પ્રકાશિત

આ કહાણી એવી બે યુવતીઓની છે, જેઓ પોતાને 'લેસ્બિયન' ગણાવે છે.

તામિલનાડુનાં સુભિક્ષા અને બાંગ્લાદેશી મૂળનાં ટીના લાંબા સમયથી એકબીજાના પરિચયમાં હતાં.

પ્રેમથી લગ્ન સુધીનો તેમનો આ સંબંધ સરળ નહોતો.

પરિવારને આ લગ્ન માટે રાજી કરવા માટે તેમણે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો.

જુઓ તેમની અનોખી પ્રેમ કહાણી વીડિયો અહેવાલના સ્વરૂપમાં...

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન