You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તાપી વંટોળ : ઉકાઈ ડૅમમાં ઉદ્ભવેલા વંટોળ પાછળનું ખરું કારણ શું છે?
પ્રકાશિત
વંટોળનાં આ દૃશ્યો તાપી જિલ્લાનાં છે, જ્યાં ઉકાઈ ડૅમ નજીકના વિસ્તારમાં ભારે પવન સાથે વંટોળ ફૂંકાતો જોવા મળ્યો.
સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે તેમણે આ પહેલાં આ વિસ્તારમાં આવો વંટોળ જોયો નથી, જેથી તેઓ ગભરાઈ ગયા હતા.
ગુજરાતમાં આ પહેલી ઘટના નથી.
જૂન માસમાં પણ આવો જ એક વંટોળ ઊઠ્યો હતો. આ વિશે અમે નિષ્ણાતો સાથે વાત કરી તે પાછળનાં કારણો જાણવા પ્રયાસ કર્યો.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો