પાકિસ્તાન પૂર : ચાર પત્ની, 23 બાળકોનો પરિવાર રસ્તા પર, ખાવાનાં ફાંફાં
પ્રકાશિત
ગુલામ ફરીદનાં ચાર પત્ની અને 23 બાળકો છે.
પાકિસ્તાનમાં આવેલા પૂરને આ પરિવારની મુશ્કેલીઓ વધારી દીધી છે.
પૂર પહેલાં આ પરિવારની સ્થિતિ સારી હતી.
જોકે પૂરના પાણીએ તેમને ખેતર, અનાજ અને સાધનો તબાહ કરી દીધાં છે.
પાકિસ્તાનના પંજાબનો આ પીડિત પરિવાર કેવી જિંદગી જીવી રહ્યો છે?

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
