માલગાડી અને પેસેન્જર ટ્રેન ચલાવતાં રાજસ્થાનનાં મહિલા લૉકૉ પાઇલટની મુલાકાત

વીડિયો કૅપ્શન, માલગાડી અને પેસેન્જર ટ્રેન ચલાવતાં રાજસ્થાનના મહિલા લૉકૉ પાઇલટની મુલાકાત
પ્રકાશિત

ટ્રેનના એન્જિનની બારીથી બહાર લીલી ઝંડી દેખાડતા જ્યારે એક મહિલા ટ્રેન ચલાવે છે તો જોનારા આશ્ચર્યચકિત થઈ જાય છે.

સામાન્ય રીતે તમે પુરુષોને જ ટ્રેન ચલાવતા જોયા હશે. આજે માલગાડી અને પેસેન્જર ટ્રેન ચલાવતાં નીલમ રાથલની કહાણી જાણીએ.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન