અરવિંદ કેજરીવાલને દિલ્હીમાં ભાજપના ધારાસભ્યોએ ભેટમાં રિક્ષા આપી

પ્રકાશિત

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલના નામ સાથેનાં બેનરવાળી ઓટો રિક્ષાનાં આ દૃશ્યો દિલ્હીનાં છે અને આ રિક્ષા દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને ભાજપના દિલ્હીના ધારાસભ્યો ભેટમાં આપી રહ્યા છે.

અરવિંદ કેજરીવાલ હાલની જ તેમની અમદાવાદની મુલાકાત દરમિયાન ઓટોમાં સવાર થયા હતા અને અમદાવાદના એક રિક્ષા ડ્રાઇવરના ઘરે જમવા ગયા હતા. આ દરમિયાન અમદાવાદમાં પોલીસ સાથેની તેમની બોલાચાલીનો આ વીડિયો પણ વાઇરલ થયો હતો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો