અમદાવાદમાં નિર્માણાધીન ઇમારતમાં દુર્ઘટનામાં સાત શ્રમિકોનાં મૃત્યુ, ક્યાં થઈ બેદરકારી?

પ્રકાશિત

અમદાવાદના યુનિવર્સિટી-પાંજરાપોળ રોડ પર આવેલી એક નિર્માણાધrન ઇમારતમાં કાચો માલ લાવવા-લઈ જવા માટે વપરાતી લિફ્ટ તૂટી પડતાં સાત લોકોનાં નીચે પટકાતાં મૃત્યુ થયાં છે.

આસપાસમાં રહેતા અને કામ કરતા લોકોનું કહેવું છે કે તે સમયે સાતમા માળેથી આઠેક લોકો નીચે પટકાયા હતા.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો