You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
18 પૈડાંવાળી ટ્રક સાથે અથડાયેલી બે કારના ફુરચા બોલી ગયા
પ્રકાશિત
એક ભૂલ જે જિંદગી પર ભારે પડી. આ ભયાનક અકસ્માત પંજાબના બંગા-ફગવાડા નેશનલ હાઇવે પર થયો. આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત થયાં છે. 18 ટાયરવાળી વિશાળ ટ્રક હાઇવે પર અચાનક વળી રહી હતી. આ દરમિયાન ફગવાડા તરફથી આવી રહેલી બે કાર સાથે અથડાઈ ગઈ.
ટક્કર એટલી જોરદાર હતી કે કારની ફુરચા ઊડી ગયા. પોલીસે ટ્રકડ્રાઇવર મેજરસિંહ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો