You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું ગુજરાત પર વાવાઝોડાંનો ખતરો મંડરાઈ રહ્યો છે?
પ્રકાશિત
બંગાળની ખાડીમાં વધુ એક વરસાદી સિસ્ટમ સર્જાવા જઈ રહી છે. જેના કારણે દેશના અનેક ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
આ સિસ્ટમના પગલે ગુજરાતના ઘણા ભાગોમાં ફરી વરસાદી માહોલ સર્જાઈ શકે છે.
આ ઉપરાંત ગુજરાતના વાતાવરણમાં આગામી દિવસોમાં કોઈક મોટો ફેરફાર આવી શકે છે.
તો એ વિશે અને આગામી દિવસોમાં વરસાદને લઈને હવામાનવિભાગે શું આગાહી કરી છે, તે અંગે જાણવા માટે જુઓ આ વીડિયો...
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો