ગુજરાતના આ જિલ્લામાં પડશે ભારે વરસાદ, શું છે નવી આગાહી?

પ્રકાશિત

બંગાળની ખાડીમાં વધુ એક વરસાદી સિસ્ટમ સર્જાવા જઈ રહી છે, જેને પગલે દેશના અનેક ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે.

આ સિસ્ટમને પગલે ગુજરાતના ઘણા ભાગોમાં ફરી વરસાદી માહોલ સર્જાઈ શકે છે. ત્યારે આ વીડિયોમાં જાણો કે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને શું આગાહી કરી છે?

કયા જિલ્લાઓમાં ફરી ભારે વરસાદ પડશે અને કયા વિસ્તારોમાં વાતાવરણ સૂકું રહેશે?

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો