મોંઘવારીએ ગરીબોની થાળીમાંથી શું છીનવી લીધું?

વીડિયો કૅપ્શન, મોંઘવારીએ ગરીબોની થાળીમાંથી શું છીનવી લીધું?
પ્રકાશિત

કૂદકે અને ભૂસકે વધી રહેલી મોંઘવારી ભારત જ નહીં દુનિયાના અનેક દેશોના લોકો પર ભારે પડી રહી છે.

ગુજરાત સહિત સમગ્ર ભારતમાં મોંધવારીને કારણે લોકો માટે જીવનગુજરાન ચલાવવું મુશ્કેલ પડી રહ્યું છે.

વધતી જતી મોંઘવારીને પગલે ગરીબ વધુ ગરીબ બન્યા છે, તેઓએ તેમની જરૂરતો ઓછી કરી દીધી છે.

આ વીડિયોમાં વાત દિલ્હીના એક આવા જ પરિવારની જેમના પર મોંઘવારીની માઠી અસર પડી છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન