શિક્ષકદિન વિશેષ : રાજકોટ એ શિક્ષક જેઓ ગરીબ બાળકોની જિંદગી બદલી રહ્યા છે
પ્રકાશિત
કહેવાય છે કે એક શિક્ષક ધારે તો તેઓ બાળકોની કિસ્મતનાં લખાણો બદલી શકે.
આવી જ રીતે રાજકોટના રસ્તા પર રખડતાં ગરીબ મજૂરોનાં બાળકોની કિસ્મતનાં લખાણ બદલવાનું કામ કરી રહ્યા છે ઉમેશભાઈ વાળા.
ઉમેશભાઈ રાજકોટની સેન્ટ મૅરી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.
તેઓ દર શનિ-રવિવારે શહેરની અલગ અલગ ઝૂંપડાંનાં ગરીબ બાળકોને ભણાવવા માટે પહોંચી જાય છે.
જુઓ આ શિક્ષકનું ઉમદા કામ માત્ર બીબીસી ગુજરાતી સાથે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
