You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જૂનાગઢ : આખલાએ ટક્કર મારતાં એકનો એક દીકરો ગુમાવનાર પરિવારે સરકારને શું ફરિયાદ કરી?
પ્રકાશિત
ગુજરાતમાં રખડતાં ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે.
તાજેતરમાં જૂનાગઢ વંથલી હાઇવે પર એક આખલાએ દોડતાં આવી 19 વર્ષના યુવક હીરેન પરમારને ટક્કર મારી હતી.
સારવાર દરમિયાન હિરેનનું મૃત્યુ થયું હતું.
જુઓ, આ દર્દનાક ઘટના અંગેની બીબીસી ગુજરાતીની રજૂઆત.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો