You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પુત્રને શાળામાંથી ઉઠાડી લઈને ભારતભ્રમણ માટે નીકળેલ મહિલાની કહાણી
પ્રકાશિત
પુણેનાં અનિકા સોનાવણેએ વર્ષ 2020માં આઈટી કંપનીની નોકરી છોડી દીધી અને દીકરાને શાળામાંથી ઉઠાવી લઈ ભારતભ્રમણ માટે નીકળી પડ્યાં.
તેમના આ સાહસની શરૂઆતમાં તેમને પરિવારનો વિરોધ સહન કરવો પડ્યો હતો.
જોકે, પુત્રના વિકાસથી પરિવારનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો.
અનિકા પુત્રને પ્રકૃતિની નજીક લાવીને વસ્તુઓ સમજાવવામાં માને છે. અનિકાનું માનવું છે કે આ અનુભવ બાળકમાં એક અલગ સમજ પેદા કરે છે.
અનિકા અને તેમના પુત્રના સફરને જોવા માટે જુઓ આ વીડિયો અહેવાલ...
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો