જામનગરની લાડુ ખાવાની સ્પર્ધા, જેમાં લોકો લાડવા ખાવા ઊમટી પડે છે

વીડિયો કૅપ્શન, જામનગરની લાડુ ખાવાની સ્પર્ધા, જેમાં લોકો લાડવા ખાવા ઊમટી પડે છે
પ્રકાશિત

જામનગરમાં લાડવા ખાવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધા ખાસ ગણેશ ચતુર્થી તહેવાર નિમિત્તે આયોજિત કરવામાં આવી હતી.

અહીં છેલ્લાં 13 વર્ષથી મોદક સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.

જેમાં સ્પર્ધકોએ વધારે લાડુ ખાવાના હોય છે. જે વધુ લાડુ ખાય તેને વિજેતા જાહેર કરવામાં આવે છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન