તરણેતરનો મેળો : જ્યાં ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની ઝાંખી જોવા મળે છે

પ્રકાશિત

માથે મોરવાળી રંગબેરંગી છત્રી સાથે રંગબેરંગી વેશભૂષા સાથે સજેલા કલાકારોનું નૃત્ય.

તરણેતરના પ્રખ્યાત ભાતીગળ મેળાની રંગેચંગે શરૂઆત થઈ ગઈ છે.

રંગબેરંગી વણાટકામવાળી વસ્તુઓ, ખરીદીનો ઉત્સાહ મોટી સંખ્યામાં ઊમટી રહેલા મુલાકાતીઓ.

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામે આ મેળો દર વર્ષે ઊજવવાની પરંપરા છે.

જુઓ ગુજરાતની સંસ્કૃતિના પ્રતિબિંબસમા આ મેળા અંગે બીબીસી ગુજરાતીની ખાસ રજૂઆત.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો