“મેં પહેલીવાર ટ્રેકટર ચલાવ્યું તો મને લાગ્યું કે મને પાંખો આવી ગઈ”
પ્રકાશિત
"મેં પહેલીવાર ટ્રેકટર ચલાવ્યું તો મને લાગ્યું કે મને પાંખો આવી ગઈ છે."
આ વાત કરે છે ઉત્તર પ્રદેશનાં ઇંદ્રા રાજપૂત.
ઇંદ્રએ પહેલીવાર ટ્રેક્ટર ચલાવ્યું તો કોઈએ તેમને મનમોજી કહ્યાં તો કોઈએ ઉડનપરી કહ્યાં.
પરંતુ ઇંદ્રને પડી નહોતી કે કોણ શું કહે છે.
ઇંદ્ર ઉત્તર પ્રદેશના બુંદેલખંડના એવા વિસ્તારમાંથી આવે છે જ્યાં આજે પણ મહિલાઓમાં લાજ કાઢવાની પ્રથા મોજૂદ છે.
ઇંદ્ર રાજપૂતની આ અનોખી પહેલ વિશે વધુ જાણવા માટે જુઓ આ વીડિયો અહેવાલ...

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
