ક્લાઇમેટ ચેન્જથી સર્જાયેલ પરિસ્થિતિને કારણે પાકિસ્તાને કેટલું અને કેવું નુકસાન વેઠવું પડ્યું?

પ્રકાશિત

પાકિસ્તાનની પૂરવિભીષિકાને વર્ણવવા સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસે કહ્યું હતું કે પાકિસ્તાનમાં વરસાદ એટલી તાકાતથી વરસે છે કે જાણે કે વરસાદે સ્ટીરોઇડ લઈને પોતાની ક્ષમતા વધારી હોય.

પાકિસ્તાનમાં વરસાદનું આવું ભયંકર સ્વરૂપ જોવા મળી રહ્યું છે તેવી પરિસ્થિતિમાં આજે સમજીશું કે આખરે આવું કેમ બન્યું?

અને જ્યારે પાકિસ્તાન વૈશ્વિક કાર્બન ઉત્સર્જનમાં એક ટકા જેવી નજીવી ભાગીદારી ધરાવે છે તેમ છતાં તેણે ક્લાઇમેટ ચેન્જને કારણે આટલું નુકસાન કેમ વેઠવું પડી રહ્યું છે?

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો