ઝારખંડમાં શિક્ષકે નાપાસ કરતાં વિદ્યાર્થીઓએ ઝાડે બાંધીને માર્યા, પછી શું થયું?
પ્રકાશિત
પરીક્ષામાં માર્ક્સ ઓછા આવ્યા, નારાજ વિદ્યાર્થીઓએ શિક્ષકને ફટકાર્યા.
આ ઘટના ઝારખંડના દુમકા જિલ્લાની છે.
ગોપીકંદર પોલીસસ્ટેશન વિસ્તારની સરકારી આશ્રમશાળામાં પ્રૅક્ટિલ પરીક્ષામાં કેટલાક વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા.
આરોપ છે કે નારાજ વિદ્યાર્થીઓએ શિક્ષક અને શાળાના બે સ્ટાફને વૃક્ષ સાથે બાંધીને માર માર્યો હતો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
