You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મૅક-અપ વગર બ્યૂટી કૉન્ટેસ્ટમાં ઝંપલાવનાર યુવતી મેલિસા રઉફ
પ્રકાશિત
ઇંગ્લૅન્ડનાં વિદ્યાર્થિની મેલિસા રઉફ મૅક-અપ વગર જ મિસ ઇંગ્લૅન્ડ બ્યૂટી કૉન્ટેસ્ટની ફાઇનલ સુધી પહોંચનારાં પ્રથમ યુવતી બન્યાં છે.
તેઓ બ્યૂટી કૉન્ટેસ્ટ થકી પોતાનો સંદેશો લોકો સુધી પહોંચાડવા માગે છે.
તેઓ કહે છે કે, “આપણે એ વાત પર વિશ્વાસ રાખવાની જરૂર છે કે આપણે આપણી પોતાની ત્વચામાં સુંદર લાગીએ છીએ. મૅક-અપ નિરર્થક છે.”
જુઓ, તેમનો પ્રેરણાદાયક વીડિયો.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો