રાજકોટ : ખાદ્યતેલના ભાવ વધતા મહિલાઓએ મોદી સરકારને શું કહ્યું?

વીડિયો કૅપ્શન, Edible Oil Price વધતા Rajkot ની મહિલાઓએ મોદી સરકારને શું કહ્યું?
પ્રકાશિત

સિંગતેલના ભાવમાં આ વર્ષે સતત વધારો જોવા મળ્યો છે. આ વર્ષની શરુઆતમાં ફેબ્રુઆરી મહિનામાં સિંગતેલના 15 લિટરના ડબ્બાનો ભાવ 2350 રુપિયાની આસપાસ હતો

અને માર્ચ મહિનો આવતા આવતા આ ભાવ 2700 રુપિયાની વિક્રમી સપાટીએ પહોંચી ગયો હતો. તો ઑગસ્ટ મહિનામાં સિંગતેલના 15 લિટરના ડબ્બાના ભાવ 3000 રુપિયાની નજીક સંભળાવા લાગ્યા છે. આ મુદ્દે રાજકોટની મહિલાઓએ શું કહ્યું?

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન