ડેન્ટલ ફ્લૉરોસિસ : દાંતને પીળા કરી દેતી બીમારી શું છે અને સારવાર કેવી રીતે થાય છે?

વીડિયો કૅપ્શન, મહિલાની દાંતની એ સમસ્યા જેણે તેમને સમાજથી અલગ કરી દીધી
પ્રકાશિત

જેનેથ અને વેનેદીના દાંત પીળા અને ડાઘાવાળા છે. બાળપણના ફ્લૉરાઇડના વધું પડતા સેવનને કારણે આમ થયું છે. હવે તેમને ડૅન્ટલ ફ્લૉરોસિસ થઈ ગયું છે.

જેનેથ અને વેનેદી બંને ટાંઝાનિયાના અરુશામાં મોટાં થયાં છે, જ્યાં વિશ્વ આરોગ્યસંસ્થા (ડબલ્યુએચઓ) અનુસાર પાણીમાં ફ્લૉરાઇડનું વધારે પ્રમાણ છે.

તૂટેલા દાંતવાળા લોકો ફ્લૉરોસિસને કારણે પોતાની જાતને ઓછી આંકતા હોય છે.

આનો કેવી રીતે ઉકેલ મળે છે?

ઉપકરણને હાઉસહૉલ્ડ ડિફ્લોરીડેશન યુનિટ કહેવામાં આવે છે અને તેનો ઉપયોગ ગ્રામ્ય સ્તરે પીવાના પાણીમાંથી ફ્લોરાઈડ દૂર કરવા માટે થાય છે.

તેમાં ગાયના હાડકાંનો ઉપયોગ થાય છે.

સમસ્યા અને ઉકેલ જાણવા જુઓ આ વીડિયો અહેવાલ...

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન