તામિલનાડુ : માત્ર ચાર વર્ષની ઉંમરે ઍક્ઝિબિશન યોજનાર ચિત્રકાર
પ્રકાશિત
"હું હાઇપર રિયાલિસ્ટીક પેઇન્ટર છું. તદ્દન વાસ્તવિક લાગે એવાં ફૂડ પેઇન્ટિંગ દોરૂ છું."
આ શબ્દો છે તામિલનાડુનાં પેઇન્ટર વરુણાના. વરુણ માત્ર બે વર્ષની ઉંમરથી જ ચિત્રો દોરે છે.
ચાર વર્ષની ઉંમરે તેમનું પ્રથમ ચિત્રપ્રદર્શન યોજાયું હતું.
જુઓ, આ ખાસ વીડિયો અહેવાલ...

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
