એશિયા કપ 2022 : ભારત-પાકિસ્તાન મૅચ વિશે દુબઈમાં હાજર તેમના પ્રશંસકોએ શું કહ્યું?

વીડિયો કૅપ્શન, એશિયા કપ 2022 : ભારત-પાકિસ્તાન મૅચ વિશે દુબઈમાં હાજર તેમના પ્રશંસકોએ શું કહ્યું?
પ્રકાશિત

દુબઈમાં રમાઈ રહેલા એશિયા કપમાં આજે સાંજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવૉલ્ટેજ મૅચ રમાશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ભલે સંબંધ કેવા પણ હોય પરંતુ બંને વચ્ચેની મૅચની ટિકિટો ટિકિટબારી ખૂલી એના ગણતરીના કલાકોમાં સાફ થઈ જાય છે.

સાથે સાથે આ બંને ટીમોની મૅચની લોકપ્રિયતા પણ અદ્ભુત હોય છે, આવામાં દુબઈમાં મૅચ જોવા હાજર ફૅન્સે બંને ટીમ વિશે શું કહ્યું?

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન