મુંબઈના રસ્તાઓ પર ભીખ માગતાં દાદીની હૃદયદ્રાવક કહાણી

વીડિયો કૅપ્શન, એ દાદી જે કૉર્પોરેશનની નોકરી કરતાં હતાં અને હવે ભીખ માગે છે
પ્રકાશિત

આ કહાણી મુંબઈનાં એક મહિલાની છે, જેઓ 60 વર્ષની આયુ વટાવી ચૂક્યાં છે. તેઓ ક્યારેક બીએમસી એટલે કે બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન માટે આરોગ્યકર્મચારી તરીકે નોકરી કરતાં હતાં.

આજે તેઓ મુંબઈના રસ્તાઓ પર ભીખ માગવા મજબૂર છે.

તેમના જ મુખેથી તેમની વ્યથા સાંભળવા જુઓ આ વીડિયો અહેવાલ...

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન