શિક્ષણ : એ વ્યક્તિ જેમણે અનાથ બાળકો માટે ઘર વેચી દીધું

પ્રકાશિત

પૂર્નાચંદ્ર રાવએ નાઇસ- નીડી ઇલિટ્રેટ ચિલ્ડ્રન એજ્યુકેશન સ્કૂલની રચના કરી, આ સંસ્થા છેલ્લાં બે વર્ષથી અનાથ બાળકોને શિક્ષણ આપવાનું કામ કરે છે.

તેઓ પોતે પ્રકાશમ જિલ્લાના માર્તુરુ મંડલના બોલાપલ્લી ગામમાં એક ગરીબ પરિવારમાં જન્મ્યા હતા.

તેમણે નજીકના જિલ્લામાં એક જિલ્લામાં સ્કૂલ શરૂ કરી, જેની માટે તેમણે પોતાનું ઘર વેચી નાખ્યું અને ભાડાના મકાનમાં રહેવા માટે જતા રહ્યા.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો