60 વર્ષની ઉંમરે આ દાદીએ શરૂ કર્યો નવો બિઝનેસ, આજે બીજાને રોજગારી આપે છે
પ્રકાશિત
નવી શરૂઆત કરવાની કોઈ ઉંમર નથી હોતી, ના તેના માટે કોઈ યોગ્ય સમયની રાહ જોવાની જરૂર હોય છે.
પંજાબના જલંધરના મીઠાપુરમાં બેકરી ચલાવતાં સીમરજિતકોરની કહાણી પણ કંઈક આવી જ છે.
તેમણે વૃદ્ધ થયાં પછી સ્વનિર્ભર થવાનું નક્કી કર્યું અને પોતાના અને બીજા માટે રોજગારીનો રસ્તો શોધી કાઢ્યો.
બીબીસી સંવાદદાતા પ્રદીપ પંડિતનો આ અહેવાલ જોઈએ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
