ગુજરાત : મોતના કૂવામાં જીવસટોસટ કરતબ કરનાર મહિલાની બહાદુરીની કથા

પ્રકાશિત

નાનપણમાં તમે પણ મોતના કૂવાનો ખેલ જોવા ઉત્સાહથી ગયા હશો.

તેમાં ઘણા કલાકારોને અંદર કાર કે બાઇક ચલાવતા જોયા હશે.

આજે વાત એક એવાં મહિલાની જેઓ પોતાના જીવના જોખમે આ ખતરનાક સ્ટન્ટ કરી લોકોનું મનોરંજન કરીને રોજગારી રળે છે.

જુઓ અહેવાલ, માત્ર બીબીસી ગુજરાતી સાથે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો