ફિજી : મહિલા માછીમારો જળવાયુ પરિવર્તનથી કેમ પરેશાન છે?
પ્રકાશિત
ફિજીનાં મહિલા માછીમારો વર્ષોથી નામા નામની જળવનસ્પતિ તોડીને તેના વેચાણ થકી પોતાનું ગુજરાન ચલાવે છે.
પરંતુ પાછલાં કેટલાંક વર્ષોથી જળવનસ્પતિ ફરીથી ઊગવાની ઝડપ ઘટી છે, તેના કારણે તરીકે તેઓ ક્લાઇમેટ ચૅન્જને જવાબદાર ગણાવે છે.
જુઓ, તેમની કહાણી, માત્ર બીબીસી ગુજરાતી સાથે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
