મોઢામાં પાઇપ, હાથમાં ટૉર્ચ અને જીવ જોખમમાં... મચ્છર પકડતાં કર્મચારીઓને મળો
પ્રકાશિત
આજે વાત એવા અધિકારીઓ વિશે, જેઓ પોતાનો જીવ જોખમમાં મચ્છરોને પકડે છે, તમારી માટે...
જી હા...રોગચાળો ફેલાતો રોકવા માટે મચ્છરોને પકડવા માટે અને તેમની પર સંશોધન કરવા માટે બીએમસીમાં એક આખી ટીમ છે.
જોઈએ આ ટીમના સભ્યો કેવી રીતે મચ્છરોને પકડે છે, અને પકડ્યા પછી કેવી રીતે તેની પર સંશોધન કરે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
