ગુજરાત નજીક વધુ એક વરસાદી સિસ્ટમ, ક્યાં પડશે ભારે અતિ વરસાદ?

પ્રકાશિત

ગુજરાત તરફ વધુ એક વરસાદી સિસ્ટમ આવી રહી છે. જેને પગલે રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગ પ્રમાણે રાજ્યના કયા ભાગોમાં આગામી દિવસોમાં ભારે વરસાદ વરસી શકે છે, જાણો બીબીસી ન્યૂઝ ગુજરાતીના આ વેધર બુલેટિનમાં.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો