પંજાબ : પતિના ભયાનક અકસ્માત બાદ સંઘર્ષ કરીને શરૂ કર્યો બિઝનેસ, કેટલાયને આપી રોજગારી

વીડિયો કૅપ્શન, પતિના નિધન બાદ બિઝનેસ શરૂ કરી અન્યો માટે રોજગારીનું માધ્યમ બનનારાં મહિલા
પ્રકાશિત

જ્યારે તમને તમારું મનગમતું કામ મળી જાય છે, ત્યારે સફળતા નિશ્ચિત છે.

પંજાબના બાટલામાં રહેતાં સુરભિ માટે આ વાત સાચી ઠરી છે.

ઘરે સિલાઇમશીન, એક બુટિક અને હવે એક ફેકટરીનાં માલિક.

48 વર્ષનાં સુરભિ એક કાપડ ફેકટરી ચલાવે છે, જ્યાં મહિલાઓની કુરતીઓની વિવિધ ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે.

હવે તેઓ આ સાહસ થકી ઘણી મહિલાઓને રોજગારી પણ પૂરી પાડે છે.

જુઓ, આ વીડિયો રિપોર્ટ

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન