'એટલી ગરીબી હતી કે ભૂખથી બચવા સ્મશાનમાં અંતિમક્રિયા કરવાનું શરૂ કર્યું'
પ્રકાશિત
હાથમાં લાલ બંગડી, સલવાર સૂટ અને સ્પૉર્ટ્સ શૂઝ પહેરીને જ્યારે કોઈ માયાદેવી બંજારાને સ્મશાનઘાટ પર જુએ તો આશ્ચર્ય પામે છે.
જયપુરના ત્રિવેણીનગર સ્મશાન પર તેઓ ત્રણ દાયકાથી અંતિમસંસ્કાર કરવાનું કામ કરે છે. આ કામ તેમણે આઠ વર્ષની વયે શરૂ કર્યું હતું.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
