કાશ્મીરમાં ચૂંટણી ક્યારે? ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ આપ્યો જવાબ

વીડિયો કૅપ્શન, કાશ્મીર મામલે પાકિસ્તાન સાથે વાતચીતની જરૂર નથી - મનોજ સિંહા
પ્રકાશિત

જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ બીબીસી ન્યૂઝના ઇન્ડિયા ડિજિટલ એડિટર મુકેશ શર્મા સાથે તાજેતરમાં જ ખાસ વાતચીત કરી હતી.

તેમણે આગામી સમયમાં કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી અંગે પણ આ વાતચીતમાં જણાવ્યું હતું.

આ સાથે જ કેન્દ્ર સરકારે સુશાસન વડે લોકોની સુખાકારી સુનિશ્ચિત કરવા માટે કરાયેલ પ્રયાસો વિશે પણ વાત કરી હતી.

સાથે સાથે નિર્દોષ લોકો પર કાયદાકીય કાર્યવાહી, બેરોજગારીની પરિસ્થિતિ, કાશ્મીરમાં પંડિતો પર હુમલા અંગે પોતાના મત વ્યક્ત કર્યા હતા.

જુઓ, તેમની સાથેની આ ખાસ વાતચીત માત્ર બીબીસી ગુજરાતી સાથે.

ઇન્ટરવ્યૂ: મુકેશ શર્મા

પ્રોડ્યૂસર: વાત્સલ્ય રાય

કૅમરા: શફાત ફારૂક

એડિટિંગ: દીપક જસરોટિયા

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન