જયપુર : 55 વર્ષનાં માયાદેવી જે સ્મશાનમાં અંતિમવિધિ કરવાનું કામ કરે છે
પ્રકાશિત
જયપુરના ત્રિવેણીસંગમ સ્મશાનઘાટમાં પાછલાં ઘણાં વરસોથી માયાદેવી નામનાં 55 વર્ષીય મહિલા અંતિમવિધિ કરાવવાનું કામ કરે છે.
તેઓ આ કામને સમાજસેવા માાને છે.
જ્યારે લોકો માયાદેવીને આ કામ કરતાં જુએ છે ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ જાય છે.
જુઓ, તેમની કહાણી માત્ર બીબીસી ગુજરાતી સાથે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
