You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડિગ્રી બાદ મેળવ્યા છતાં નોકરી ન મળી તો B. Tech. પાસ યુવાને શરૂ કર્યો પાણીપુરીનો બિઝનેસ
પ્રકાશિત
કૉમ્પ્યુટર સાયન્સ ઇજનેરીની ડિગ્રી હાંસલ કરવાવાળા શ્રીરામકૃષ્ણાને નોકરી ના મળી શકી અને હવે તેઓ તેમની ડિગ્રીના નામ પર જ સારો એવો વેપાર કરી રહ્યા છે.
બીટેક પાણીપુરીવાળો, આ દુકાન પર એક પ્લૅટ પાણીપુરીમાં છ નંગ હોય છે અને અલગ અલગ સ્વાદની પાણીપુરી હોય છે. જુઓ આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમનો આ વીડિયો.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો