સૌરાષ્ટ્ર : ગુજરાતનો આ પ્રદેશ દર ચોમાસામાં કેમ ડૂબી જાય છે?

પ્રકાશિત

સૌરાષ્ટ્રનો ઘેડ તરીકે ઓળખાતો સૌરાષ્ટ્રનો આ વિસ્તાર દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાની સિઝનમાં પાણીમાં ગરકાવ છે.

ખેડૂતો અને આ વિસ્તારના રહેવાસીઓનું કહેવું છે કે દર વર્ષે આ પરિસ્થિતિ સર્જાતી હોવાં છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાતાં નથી.

જુઓ, પ્રદેશની મુશ્કેલીઓ રજૂ કરતો આ ખાસ વીડિયો, માત્ર બીબીસી ગુજરાતી સાથે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો