કેડ સુધી ભરાયેલાં પાણીમાં લોકોને ઘરે-ઘરે ફૂડપૅકેટ પહોંચાડતા સુરતી હીરો

વીડિયો કૅપ્શન, Surat Flood : કેડ સુધીના પાણી વચ્ચે લોકોને ફૂડ પૅકેડ પહોંચાડતાં સુરતી હીરોનો Viral Video
પ્રકાશિત

પૂરનાં પાણી વચ્ચે લોકોને મદદ પહોંચાડતા જિજ્ઞેશ ગાંધી સોશિયલ મીડિયામા હીરો બની ગયા છે.

સુરતમાં ભારે વરસાદ બાદ આવેલા પૂરનાં પાણી વચ્ચે તેઓ કમરુનગરમાં ફૂડપૅકેડ, પાણી અને દૂધનું વિતરણ કરી રહ્યા હતા.

તે સમયનો તેમનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ બન્યો છે. બીબીસી સાથેની વાતચીતમાં તેમણે પોતાના ઉમદા હેતુ વિશે વાત કરી.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન