ભૂચર મોરી : જામનગરમાં રાજપૂત યુવકોનો તલવારરાસ, શું છે પરંપરા?

વીડિયો કૅપ્શન, Bhuchar Mori : Jamnagar માં રાજપૂત યુવકોની તલવારરાસ, શું છે પરંપરા?
પ્રકાશિત

ભૂચરમોરીના ઐતિહાસિક યુદ્ધમાં અપાયેલા બલિદાનની સ્મૃતિમાં દર વર્ષે હાલાર પંથકના રાજપૂત યુવકો દ્વારા ભૂચરમોરી ખાતે 'શહીદ શ્રદ્ધાંજલિ સમારોહ'નું આયોજન કરવામાં આવે છે.

આ વર્ષે 31માં ભૂચરમોરી શહીદ શ્રદ્ધાંજલિ સમારોહમાં કેન્દ્રીય જળવિદ્યુતમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત સમારોહના અધ્યક્ષ તરીકે હતા.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન