અપહરણનાં નવા વર્ષ બાદ યુવતીનું પરિવાર સાથે કઈ રીતે થયું પુનઃમિલન
પ્રકાશિત
22 જાન્યુઆરી, 2013ના રોજ મુંબઈનાં સાત વર્ષનાં પૂજા ગોડ તેમની સ્કૂલ બહારથી ગાયબ થઈ ગયાં હતાં. તેઓ હવે નવ વર્ષ પછી મળી આવ્યાં છે. હવે તેઓ 16 વર્ષનાં છે.
કેવી રીતે થયું માતા સાથે મિલન? જાણો માત્ર બીબીસી ગુજરાતી સાથે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
