બનાસકાંઠામાં પૂર : ત્રણ દિવસ સતત વરસેલા વરસાદને લીધે ખેડૂતોએ કેવી બરબાદી વેઠવી પડી?

વીડિયો કૅપ્શન, Banskantha Flood : ત્રણ દિવસ સતત વરસેલા વરસાદને લીધે ખેડૂતોએ કેવી બરબાદી વેઠવી પડી?
પ્રકાશિત

બનાસકાંઠા જિલ્લામાં પાછલા ત્રણ દિવસથી સતત ધોધમાર વરસાદ પડ્યો છે. આ બનાસકાંઠાના ડીસામાં માલઘટ ગામનાં ખેતરો છે જે સતત પડેલા ભારે વરસાદ બાદ તળાવ બની ગયાં છે.

ખેતરની પાસેથી પસાર થતો રસ્તો પણ ભારે વરસાદને કારણે તૂટી ગયેલો નજરે પડે છે.

અમારા સહયોગી પરેશ પઢિયાર સ્થિતિના અહેવાલ માટે આ પાણી ભરેલાં ખેતરોને વચ્ચે પહોંચ્યા હતા.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન