બિલકીસબાનો કેસ : ગુજરાત સરકારે બધા દોષિતોને છોડી મૂકતા બિલકીસના પતિ શું બોલ્યા?
પ્રકાશિત
ગુજરાતમાં 2002નાં રમખાણો વખતે બિલકીસબાનો પર થયેલા સામૂહિક બળાત્કારના કેસમાં તમામ 11 દોષિતોને ગુજરાત સરકાર દ્વારા મુક્ત કરવામાં આવ્યા છે.
બિલકીસબાનો ગૅંગરેપ કેસના 11 દોષિતો ગોધરા સબજેલમાં સજા ભોગવી રહ્યા હતા. આ લોકોને ગુજરાત સરકારની સજામાફીની નીતિ હેઠળ 15મી ઑગસ્ટે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.
આ અંગે બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાએ બિલકીસના પતિ સાથે વાતચીત કરી.
કૅમેરા : પવન જયસ્વાલ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
